Jammu Kashmir માં સેનાને સફળતા મળી, એક આતંકી ઠાર મરાયો

કૂપવાડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)છેલ્લા કેટલાક સમયથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં એક પછી એક આતંકી હુમલા બાદ સેના પણ આતંકીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચલાવી રહી છે. આ ક્રમમાં ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં એક આતંકીને ઠાર કર્યો છે. ચોક્કસ ઇનપુટ્સના આધારે સેનાએ આ કાર્યવાહી કરી છે. ઓપરેશન વિશે જાણો … Continue reading Jammu Kashmir માં સેનાને સફળતા મળી, એક આતંકી ઠાર મરાયો