નેશનલ
ઉદ્ઘાટન:

અહમદનગર જિલ્લામાં ગુરુવારે નિલવંદે ડેમના જળ પૂજન અને ડેમના લૅફ્ટ બૅંક કેનાલ નૅટવર્કના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બાયસ, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર.
(એજન્સી)