પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા પહોંચી માત્ર મહિલા પોલીસ, કારણ જાણો

સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી ગણાતા જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્નાની પોલીસે શુક્રવારે ધરપકડ કરી છે. ખાસ વાત એ છે કે તેની ધરપકડ કરનારી ટીમમાં તમામ મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ મામલો સામે આવ્યો ત્યારથી પ્રજ્વલ ભારતની બહાર હતો. જર્મનીથી પરત આવતાં જ પોલીસે એરપોર્ટ પરથી જ તેની ધરપકડ કરી હતી.જ્યારે મોડી રાત્રે રેવન્ના બેંગલુરુ … Continue reading પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરવા પહોંચી માત્ર મહિલા પોલીસ, કારણ જાણો