ભાજપ જ ચાવાળાને વડા પ્રધાન બનાવી શકે છે: વિજય રૂપાણી
બદાઉં (યુપી): ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા વિજય રૂપાણીએ શનિવારે એવું નિવેદન કર્યું હતું કે ફક્ત ભાજપ જ એક ચાવાળાને દેશના વડા પ્રધાન બનાવી શકે છે, દેશની અન્ય કોઈ પાર્ટીમાં આ તાકાત નથી.ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલા નમો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરતાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.બાંકે બિહારી લો કોલેજ, બદાઉં ખાતે વિદ્યાર્થીઓ સાથે … Continue reading ભાજપ જ ચાવાળાને વડા પ્રધાન બનાવી શકે છે: વિજય રૂપાણી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed