એક અનોખા લગ્ન: જૌનપુરનો વર અને લાહોરની લાડીના “Online નિકાહ”…

જૌનપુર: લગ્ન તો તમે ઘણા જોયા હશે પણ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયા. જ્યાં કાયમ પાકિસ્તાનના નામથી વિરોધ કરતાં ભાજપના જ નેતાના દીકરાએ પાકિસ્તાની યુવતી સાથે ‘ઓનલાઈન’ લગ્ન કર્યા. હકીકતે જૌનપુરના બીજેપી કોર્પોરેટર તહસીન શાહિદે લાહોરમાં પોતાના મોટા પુત્રના લગ્ન નક્કી કર્યા હતા, પરંતુ વિઝા મળી શક્યા નહિ, આથી બંનેના લગ્ન ઓનલાઈન … Continue reading એક અનોખા લગ્ન: જૌનપુરનો વર અને લાહોરની લાડીના “Online નિકાહ”…