Onion Price: ડુંગળીના ભાવ ફરી રોવડાવશે? આ કારણે ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે

નાસિક: કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ લોકોને મોંઘવારીમાંથી રહાત મળે એવી આશા છે, પરંતુ ડુંગળીના વધી રાહેલા ભાવ (Onion Price Hike) લોકોની આશાઓ પર પાણી ફેરવી દે એવી શક્યતા છે. દેશમાં ડુંગળીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે, છેલ્લા 15 દિવસના સમયગાળામાં ડુંગળીના ભાવમાં 30-50 ટકાનો વધારો થયો છે. હાલમાં દેશમાં ડુંગળીની આવક ઘટી … Continue reading Onion Price: ડુંગળીના ભાવ ફરી રોવડાવશે? આ કારણે ભાવમાં તોતિંગ વધારો થઇ શકે છે