એક જ લક્ષ્ય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લક્ષદ્વીપ ટાપુના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. દરિયાકિનારે ખુરશી પર બેસેલા વિચારમગ્ન મોદીના મનમાં આવનારી લોકસભાની ચૂંટણીનું એકમાત્ર લક્ષ્ય હોવાનું તસવીર જોતાં લાગી રહ્યું છે. ઈનસેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્ર્વાસોશ્ર્વાસ માટેની નળી સાથે પાણીની નીચે તરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. (એજન્સી)