Climate Change: 2 મહિના પછી દેશના એક ચતુર્થાંશ ભાગમાં વરસાદની અછત

નવી દિલ્હીઃ એક બાજુ આસામમાં આવેલા પૂર અને કેરળમાં ભારે વરસાદે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તો બીજી તરફ ભારતના ૩૬ હવામાન વિભાગોમાં ૨૫ ટકા ચોમાસાની અડધી સીઝન વીત્યા બાદ પણ વરસાદની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર દેશમાં જુલાઇમાં સામાન્ય કરતાં નવ ટકા વધુ વરસાદ થયો હતો (૩૦૬.૬ મીમી જ્યારે સામાન્ય … Continue reading Climate Change: 2 મહિના પછી દેશના એક ચતુર્થાંશ ભાગમાં વરસાદની અછત