દિલ્હીની મેટ્રોમાં ફરી એક વખત કપલ ભૂલ્યું ભાન

નવી દિલ્હીઃ દિલ્હીની મેટ્રો અવારનવાર લાઈમલાઈટમાં આવતી હોય છે અને એનું કારણ છે આ મેટ્રો ટ્રેનમાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી ઉટપટાંગ હરકતોને અને એના વાઈરલ થતાં વીડિયો. ક્યારેક કોઈ છોકરી ટૂંકા કપડાં પહેરીને પ્રવાસ કરે છે તો ક્યારેક વળી કોઈ માથા ફરેલ વ્યક્તિ મહિલા કે યુવતીને જોઈને અશ્લીલ ચાળા કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર … Continue reading દિલ્હીની મેટ્રોમાં ફરી એક વખત કપલ ભૂલ્યું ભાન