કાશ્મીરમાં સત્તાનો તાજ Omar Abdullahના શિરે: મુખ્ય પ્રધાનના નામ પર મહોર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા માટે ચાલી રહેલી મત ગણતરીથી હવે અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે હવે ઓમર અબ્દુલ્લાના હાથમાં સત્તાની દોર આવવાની છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન બનવાના છે. ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ​​ નેશનલ કોન્ફરન્સ પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. એક … Continue reading કાશ્મીરમાં સત્તાનો તાજ Omar Abdullahના શિરે: મુખ્ય પ્રધાનના નામ પર મહોર