જમ્મુ અને કાશ્મીરના સીએમ તરીકે Omar Abdullah oathએ શપથ લીધા, સુરેન્દ્ર ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir)10 વર્ષ પછી નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા છે. જેમાં જાવેદ ડાર, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા અને સતીશ શર્માનો સમાવેશ થાય છે. જમ્મુ … Continue reading જમ્મુ અને કાશ્મીરના સીએમ તરીકે Omar Abdullah oathએ શપથ લીધા, સુરેન્દ્ર ચૌધરી બન્યા નાયબ મુખ્યમંત્રી