1987 બેચના IASઅધિકારી ટીવી સોમનાથનને સોંપાયુ કેબિનેટ સચિવનું પદ

નવી દિલ્હી: સરકારે વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી ટીવી સોમનાથનને દેશના આગામી કેબિનેટ સચિવ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા આજે શનિવારે પરિપત્ર જાહેર કરીને વર્ષ 1987 બેચના તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી ટીવી સોમનાથન આ મહિનાના અંતમાં તેમનો નવો કાર્યભાર સંભાળશે. ટીવી સોમનાથન ઝારખંડ કેડરના 1982 બેચના IAS … Continue reading 1987 બેચના IASઅધિકારી ટીવી સોમનાથનને સોંપાયુ કેબિનેટ સચિવનું પદ