ખોલવામાં આવી શકે છે Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર, સરકારે નવી સમિતિની રચના કરી

ભુવનેશ્વર : ઓડિશામાં(Odisha) હાલમાં જ યોજાયેલી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જગન્નાથ પુરી(Jagannath Puri) મંદિરના રત્ન ભંડારને લઈને અનેક આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો થયા હતા. જો કે એવું માનવામાં આવે છે કે રત્ન ભંડાર ટૂંક સમયમાં ખુલી શકે છે. ઓડિશાની ભારતીય જનતા પાર્ટીની(BJP) સરકારે જગન્નાથ મંદિરના રત્ન ભંડારને ફરીથી ખોલવાની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક નવી … Continue reading ખોલવામાં આવી શકે છે Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર, સરકારે નવી સમિતિની રચના કરી