ઓડિશાના તમામ જિલ્લાનું નામ કહી આપો…. જ્યારે પીએમ મોદીએ મિત્ર નવીન પટનાયકને આપી આ ચેલેન્જ

ભુવનેશ્વરઃ ઓડિશામાં લોકસભાની ચૂંટણીઓની સાથે જ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં ભાજપે બે દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલી રહેલા બીજેડી પક્ષના ચીફ અને મુખ્ય પ્રધાન નવીન પટનાયક પર જોરદાર હુમલો કર્યો છે. રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદી પણ વધુ આક્રમક જણાઈ રહ્યા છે. એક ચૂંટણી રેલી દરમિયાન લોકોને … Continue reading ઓડિશાના તમામ જિલ્લાનું નામ કહી આપો…. જ્યારે પીએમ મોદીએ મિત્ર નવીન પટનાયકને આપી આ ચેલેન્જ