Stock Market: નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરોમાં તેજી

મુંબઈ: આજે શુક્રવાર છે એટલે કે શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે સપ્તાહનો છેલ્લો દિવસ. આજે સવારે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે 0.13 ટકા અથવા 106 પોઇન્ટના ઘટાડા સાથે 81,504 પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં સેન્સેક્સના 30 શેરમાંથી 14 શેર ગ્રીન સિગ્નલ પર ટ્રેડ થયા હતા અને 16 શેર રેડ … Continue reading Stock Market: નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરોમાં તેજી