સરકાર બનાવનાર NDA ગઠબંધનમાં એકપણ ખ્રિસ્તી, મુસ્લિમ કે શીખ સાંસદ નહિ
નવી દિલ્હી : આજે 9 જૂને સાંજે 18મી લોકસભા માટે નરેંદ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી ભાજપ પણ બહુમતથી દૂર છે, જો કે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ગઠબંધનથી નવી સરકાર રચવા જઈ રહી છે, જો કે આ ગઠબંધનમાં એકપણ મુસ્લિમ, ખ્રિસ્તી કે શીખ … Continue reading સરકાર બનાવનાર NDA ગઠબંધનમાં એકપણ ખ્રિસ્તી, મુસ્લિમ કે શીખ સાંસદ નહિ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed