ટ્રેનોમાં ‘નેચર કોલ’: પ્રવાસીઓને સુવિધા, ‘લોકો પાઈલટ્સ’ને અ-સુવિધા, કેવી આધુનિકતા?

મુંબઈ: ભારતીય રેલવે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે વંદે ભારત એક્સપ્રેસથી લઈને બુલેટ ટ્રેન દોડાવવા સજ્જ બની છે, ત્યારે સૌથી મોટી સમસ્યા છે કે આધુનિક યુગમાં આજે પ્રવાસીઓને નેચર કોલ માટે સુવિધા મળી રહે છે, પરંતુ આ જ ટ્રેનોના ડ્રાઈવરોને ટોઈલેટ જેવી સુવિધાથી વંચિત હોવાની વાતથી સંગઠનો પણ સુવિધા ઊભી કરવા અનુરોધ કર્યો છે. પ્રવાસીઓની … Continue reading ટ્રેનોમાં ‘નેચર કોલ’: પ્રવાસીઓને સુવિધા, ‘લોકો પાઈલટ્સ’ને અ-સુવિધા, કેવી આધુનિકતા?