વક્ફ બોર્ડ બિલ પર JPCની બેઠક બાદ પણ ઉકેલ નહિ! વિપક્ષ દ્વારા બિલ રદ્દ કરવાની માંગ

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલ વક્ફ બોર્ડ સંશોધન બિલ 2024 પર ગૃહમાં ભારે હંગામાં બાદ સરકારે બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં મોકલવાનો નિર્ણય કર્યો હતો. વક્ફ (સુધારા) બિલ પર સંસદની સંયુક્ત સમિતિની આજે ગુરુવારે પ્રથમ વખત મળી હતી જ્યાં લઘુમતી બાબતો અને કાયદા મંત્રાલય દ્વારા કાયદાના ડ્રાફ્ટમાં સૂચિત વિવિધ સુધારાઓ વિશે માહિતી … Continue reading વક્ફ બોર્ડ બિલ પર JPCની બેઠક બાદ પણ ઉકેલ નહિ! વિપક્ષ દ્વારા બિલ રદ્દ કરવાની માંગ