સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને કોઈ રાહત નહીં , વચગાળાના જામીન પર સુનાવણી થશે 13 મેના રોજ

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ઝારખંડ મુક્તિ મોરચા (jmm)ના પ્રમુખ હેમંત સોરેન(hemant soren) હાલ તો જેલની હવા ખાઈ રહ્યા છે.આ આવા સમયે તેઓ ચૂંટણી પ્રચાર માટે બહાર આવવા માંગતા હતા. આથી તેમણે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની જામીન (interim bail) માટે અરજી કરો હતી. જેમાં હેમંત સોરેનને સુપ્રીમ તરફથી કોઈ રાહત મળી … Continue reading સુપ્રીમ કોર્ટમાંથી હેમંત સોરેનને કોઈ રાહત નહીં , વચગાળાના જામીન પર સુનાવણી થશે 13 મેના રોજ