કે. કવિતાને કોર્ટમાંથી રાહત નહીં.. વચગાળાની જામીન અરજી ફગાવાઇ
નવી દિલ્હીઃ Delhi liquor policy caseમાં ધરપકડ કરાયેલ ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. કવિતાએ તેના 16 વર્ષના પુત્રની ચાલી રહેલી પરીક્ષાઓને ટાંકીને વચગાળાના જામીનની માંગણી કરી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કવિતા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી હાજર રહેલા … Continue reading કે. કવિતાને કોર્ટમાંથી રાહત નહીં.. વચગાળાની જામીન અરજી ફગાવાઇ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed