દિલ્હીના સીએમ Arvind Kejriwalને સીબીઆઈ ધરપકડ કેસમાં રાહત નહિ, હાઇકોર્ટે અરજી ફગાવી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે CBI દ્વારા કોઈ … Continue reading દિલ્હીના સીએમ Arvind Kejriwalને સીબીઆઈ ધરપકડ કેસમાં રાહત નહિ, હાઇકોર્ટે અરજી ફગાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed