આમ આદમી પાર્ટીને PM આવાસનો ઘેરાવ કરવાની મંજૂરી નહીં, દિલ્હી પોલીસનું કડક બંદોબસ્ત

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને ઘેરાવ કરવાની હાકલ કરી છે (AAP gherao of PM residence). જોકે, દિલ્હી પોલીસનું કહેવું છે કે કોઈને પણ વિરોધ કરવાની મંજૂરી નથી. તેમજ કોઈ પણ પ્રકારની કૂચની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી પોલીસે કહ્યું કે જો કોઈ આવશે … Continue reading આમ આદમી પાર્ટીને PM આવાસનો ઘેરાવ કરવાની મંજૂરી નહીં, દિલ્હી પોલીસનું કડક બંદોબસ્ત