હવે નહીં પડે TrueCaller એપની જરૂર, નંબર સાથે કોલર આઈડી આપોઆપ દેખાશે

મોદી સરકાર 3.0માં ટેલિકોમ મંત્રાલય હવે ઘણા નવા સુધારાઓ લઇને આવી રહ્યું છે, જે ગ્રાહકો માટેઘણા ફાયદાકારક છે. તેના એક નવા સુધારામાં હવે તમે કોલ કરનારને સરળતાથી ઓળખી શકશો. ટેલિકોમ કંપનીઓએ ફોન કરનારનું નામ તેના નંબર સાથે બતાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીઓએ મુંબઈ અને હરિયાણામાં તેનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. સરકારે ટેલિકોમ કંપનીઓને … Continue reading હવે નહીં પડે TrueCaller એપની જરૂર, નંબર સાથે કોલર આઈડી આપોઆપ દેખાશે