Nitish Kumar ની જીભ ફરી લપસી, પીએમ મોદી અંગે કહી આ વાત

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) જીભ ફરી લપસી હતી. જેમાં તેમણે એનડીએના ઉમેદવારના ચૂંટણી પ્રચારમાં ભાષણ આપતી વખતે નરેન્દ્ર મોદીને(Narendra Modi) દેશના મુખ્યમંત્રી બનાવવાની અપીલ કરી. પછી જ્યારે તેમના સમજાયું ત્યારે તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી મુખ્ય પ્રધાન નહીં પરંતુ વડા પ્રધાન બનાવવા જોઈએ તેમ કહીને વાત વાળી લીધી હતી. નરેન્દ્ર મોદી ફરીથી મુખ્યમંત્રી બનાવા … Continue reading Nitish Kumar ની જીભ ફરી લપસી, પીએમ મોદી અંગે કહી આ વાત