‘મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી, મેં તેને ફગાવી દીધી’, નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો

નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે એક વગદાર રાજકીય નેતા દ્વારા તેમને વડાપ્રધાન બનવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે ઠુકરાવી દીધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા શનિવારે મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં પત્રકારત્વ પુરસ્કાર સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “મને એક ઘટના યાદ છે. હું તે વ્યક્તિનું નામ નહીં લઉં, … Continue reading ‘મને પીએમ પદની ઓફર કરવામાં આવી હતી, મેં તેને ફગાવી દીધી’, નીતિન ગડકરીએ કર્યો મોટો ખુલાસો