Niti Aayog ની આજે બેઠક, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બહિષ્કાર કર્યો, મમતા બેનર્જી સામેલ થશે

નવી દિલ્હી: બજેટ બાદ આજે દિલ્હીમા આજે સવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગ(Niti Aayog) ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાવાની છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકને લઈને ભારે રાજકારણ ચાલી રહ્યું છે. કેન્દ્રીય બજેટને રાજ્યો વિરુદ્ધ ગણાવીને ઇન્ડી ગઠબંધનના રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો છે. જો કે આ બેઠકમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી … Continue reading Niti Aayog ની આજે બેઠક, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બહિષ્કાર કર્યો, મમતા બેનર્જી સામેલ થશે