નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું કે મોદી સરકારના નવ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા….

નવી દિલ્હી: નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2013-14થી 2022-23 સુધીના નવ વર્ષમાં 24.82 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. નીતિ આયોગે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ગરીબીમાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશમાં જોવા મળ્યો હતો. ગરીબી કેવી રીતે ઘટી એ જાણવા આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણમાં સુધારાનો રિપોર્ટ તૈયાર … Continue reading નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું કે મોદી સરકારના નવ વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા….