પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કરી નીતા અંબાણીએ જમાવી દીધો રંગ

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શરૂઆત શાનદાર રહી છે. ભારતે એક મેડલ જીતીને મેડલ ટેલીમાં નામ પણ નોંધાવી દીધું છે. આ મેગા ઇવેન્ટ 26મી જુલાઈના રોજ ભારતના પેવેલિયનના ઉદ્ઘાટન સાથે શરૂ થઈ હતી, જેનું નામ ‘ઇન્ડિયા હાઉસ’ રાખવામાં આવ્યું છે. ‘ઇન્ડિયા હાઉસ’ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તેના ઉદ્ઘાટન સમારોહમાં મુકેશ અંબાણી તેમ … Continue reading પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કરી નીતા અંબાણીએ જમાવી દીધો રંગ