નિર્મલા સીતારમણે કહ્યું ‘ઇલેક્ટોરલ બોન્ડ સ્કિમ પાછી લાવીશું..’, કોંગ્રેસે આપ્યો આ જવાબ
નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને લઈને ફરી વિવાદ થઈ શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મીડીયાનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ પાછી લાવીશું. આ માટે પહેલા મોટા પ્રમાણમાં સૂચનો લેવામાં આવશે. સરકાર ફરીથી ચૂંટણી બોન્ડ લાવવાના મુદ્દે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે તેઓ આ વખતે કેટલી લૂંટ … Continue reading નિર્મલા સીતારમણે કહ્યું ‘ઇલેક્ટોરલ બોન્ડ સ્કિમ પાછી લાવીશું..’, કોંગ્રેસે આપ્યો આ જવાબ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed