Vaishno Devi જતા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલા કેસમાં NIAએ કરી મોટી કાર્યવાહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં ગત જૂનમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા. હવે એનઆઇએ (NIA) એ આ મામલે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, એનઆઇએએ ટેરર ​​ફંડિંગના મામલે રાજ્યમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં શિવ … Continue reading Vaishno Devi જતા શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલા કેસમાં NIAએ કરી મોટી કાર્યવાહી