‘ન ટ્રંકનું તાળું તૂટ્યું, ન તો પેપર ગાયબ થયું…’ NTAએ NEET મામલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો

નવી દિલ્હી: NEET-UG 2024 પરીક્ષામાં ગેરરીતી મામલે સંસદથી લઈને જુદા જુદા રાજ્યોમાં રોડ -સ્તાઓ પર વિરોધ પ્રદર્શન થઇ રહય છે. આ મામલો રાષ્ટ્રીયસ્તરે મહત્વનો બની ગયો. હવે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ(NTA)એ આ મામલે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં જવાબ દાખલ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના જવાબમાં, NTAએ કહ્યું કે પટના/હઝારીબાગ કેસમાં, કોઈપણ ટ્રંકમાંથી કોઈ પ્રશ્નપત્ર ગુમ … Continue reading ‘ન ટ્રંકનું તાળું તૂટ્યું, ન તો પેપર ગાયબ થયું…’ NTAએ NEET મામલે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો