NEET UG 2024: NTA એ રીએક્ઝામ માટે નોટિસ જાહેર કરી, આજે હાઈકોર્ટમાં વધુ એક અરજી પર સુનાવણી

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEET UG 2024 પરીક્ષા ફરીથી લેવા અંગે નોટિસ જાહેર કરી છે. આ પરીક્ષા 1563 ઉમેદવારો માટે જ લેવામાં આવશે જેમને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા હતા. દરમિયાન આજે મધ્ય પ્રદેશ હાઈકોર્ટ NEET UG પરિણામ સામે બે છોકરીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.ગઈકાલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ 1563 … Continue reading NEET UG 2024: NTA એ રીએક્ઝામ માટે નોટિસ જાહેર કરી, આજે હાઈકોર્ટમાં વધુ એક અરજી પર સુનાવણી