NEET પરિણામની પીડીએફ જોઇને વિદ્યાર્થીઓનો રોષ ફૂટ્યો… જાણો કારણ

આખો દેશ લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો પર નજર રાખી રહ્યો હતો, તે દરમિયાન ચોથી જૂનના રોજ NTAએ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) UG 2024નું પરિણામ જાહેર કરી દીધું હતું. NEET 2024 UG પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અચાનક 4 જૂનની સાંજે કોઈપણ પૂર્વ સૂચના વિના પરિણામ જાહેર કરી … Continue reading NEET પરિણામની પીડીએફ જોઇને વિદ્યાર્થીઓનો રોષ ફૂટ્યો… જાણો કારણ