NEET-PG પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન

મુંબઈ: ‘બે વર્ષના સંપૂર્ણ અભ્યાસ પછી, હું પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની નીટ પીજી પરીક્ષા માટે અમરાવતીથી બે દિવસ વહેલો પુણે આવ્યો. હોટેલમાં રહેવા માટે 12 હજાર રૂપિયા ખર્ચ્યા અને રાત્રે અચાનક મોબાઈલ પર નીટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની પરીક્ષા મુલતવી રાખવાનો મેસેજ આવ્યો. આ મેસેજ જોઈને મારું જીવન બરબાદ થઈ ગયું હોય એવું મને લાગે છે.’નીટ … Continue reading NEET-PG પરીક્ષાની અનિશ્ચિતતાને કારણે વિદ્યાર્થીઓ પરેશાન