NEET PGની પરીક્ષાની નવી તારીખો જાહેરાત; આ રીતે ચેક કરો નોટિસ ….

નવી દિલ્હી: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ NEET PGની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી દીધી છે. હવે પરીક્ષાનું આયોજન 11 ઓગષ્ટ 2024ના રોજ બે શિફ્ટમાં કરવામાં આવશે. ઉમેદવાર આ નવા ટાઈમટેબલને ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in પર જોઈ શકે છે. આ સમયપત્રક ચેક કરવા માટે ઉમેદવારે અહી આપેલા સ્ટેપ્સને અનુસરી શકે છે. નેશનલ બોર્ડ … Continue reading NEET PGની પરીક્ષાની નવી તારીખો જાહેરાત; આ રીતે ચેક કરો નોટિસ ….