NEET Paper Leak: હજારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હીઃ ઝારખંડના હજારીબાગમાં ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલે અન્યો સાથે મળીને નીટ-યુજી ૨૦૨૪ના પ્રશ્નપત્રો ચોરવાનું કાવતરું ઘડ્યું હોવાનો સીબીઆઇએ પેપર લીક કેસ (NEET Paper Leak)માં તેની બીજી ચાર્જશીટમાં આરોપ મૂક્યો છે. જેમાં અન્ય ચારના નામ પણ સામેલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિન્સિપાલ અહસાનુલ હક, વાઇસ પ્રિન્સિપાલ મોહમ્મદ ઇમ્તિયાઝ આલમ અને અન્ય ચાર સામે … Continue reading NEET Paper Leak: હજારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ વિરુદ્ધ ચાર્જશીટ