NEET Paper leak: બિહાર પોલીસને પેપર લીકના પુરાવા મળ્યા! ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થઇ શકે છે

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ની પરીક્ષામાં કથિત ગેરરીતી(Paper leak) મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને આ મામલે CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન(Dharmendra Pradhan)ને પેપેર લીક અંગે કોઈ પુરાવા ન હોવાનો દાવો કર્યો છે, એવામાં આ મામલે બિહારમાં ચાલી રહેલી તપાસમાં પેપર લીક અંગે … Continue reading NEET Paper leak: બિહાર પોલીસને પેપર લીકના પુરાવા મળ્યા! ટૂંક સમયમાં મોટો ઘટસ્ફોટ થઇ શકે છે