NEET irregularity: ‘જો 0.001% પણ ચૂક રહી ગઈ હોય તો..’ સુપ્રીમ કોર્ટ ફરી NTAને ફટકાર લગાવી

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ) (NEET UG)માં કથિત ગેરરીતી મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ સુપ્રીમ કોર્ટ(Supreme court)એ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ને વધુ એક વાર ફટકાર લગાવી છે, કોર્ટે કહ્યું કે જો પરીક્ષાના આયોજનમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને સ્વીકારવી જોઈએ, આમાં પણ સુધારાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અરજી … Continue reading NEET irregularity: ‘જો 0.001% પણ ચૂક રહી ગઈ હોય તો..’ સુપ્રીમ કોર્ટ ફરી NTAને ફટકાર લગાવી