NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ

પટના : નીટ( NEET)પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે પેપર લીક થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિન્હાએ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નામ આ સાથે જોડીને આક્ષેપ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે NEET પેપર … Continue reading NEET આરોપીની તેજસ્વી યાદવના અંગત સચિવ સાથે લિંક, બિહારના ડેપ્યુટી સીએમનો આક્ષેપ