NDA VS I.N.D.I. Alliance: આવતીકાલની સ્પીકરની ચૂંટણી તોફાની બનશે

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર મુદ્દે આવતીકાલે ધમાલ થવાના સંકેતો મળી રહ્યા છે. આજે ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A.) વચ્ચે નવા સ્પીકરની પસંદગી કરવા મુદ્દે સહમતિ સાધી શકાઈ નથી. એનડીએ વતીથી ઓમ બિરલા અને વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ કે. સુરેશ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલે લોકસભાના સ્પીકર … Continue reading NDA VS I.N.D.I. Alliance: આવતીકાલની સ્પીકરની ચૂંટણી તોફાની બનશે