જે ડર હતો તે જ થયું! NDAના ઘટક પક્ષોની માગણી શરૂ થઇ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મોદી સરકારના ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે અને હવે તેઓ 8મી જૂને ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા ગઇ કાલે દિલ્હીમાં NDAના ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી, જેમાં 16 પક્ષોના 21 ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. … Continue reading જે ડર હતો તે જ થયું! NDAના ઘટક પક્ષોની માગણી શરૂ થઇ