NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ(NDA) સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે. તેની બાદ તમામ સહયોગી દળો સાંજે રાષ્ટ્રપતિને મળશે. લોકસભા ચૂંટણીમાં એનડીએને 293 જ્યારે ઈન્ડિ ગઠબંધનને 234 સીટો મળી છે. બહુમતીનો આંકડો 272 છે. આ સ્થિતિમાં એનડીએની સરકાર રચનામાં હાલ … Continue reading NDA ની આજે બેઠક, Narendra Modi સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે