રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત પર કડક પગલાં ભરવા કરી માંગ, કંગના પર કથિત અભદ્ર ટિપ્પણીનો મામલો

Loksabha election 2024 ના હિમાચલપ્રદેશની મંડી બેઠકથી ઉમેદવાર અને બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (actress Kangana Ranaut) પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે સોમવારે EC (ચૂંટણી પંચ)ને પત્ર લખીને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત (Congress leaders Supriya Srinet) અને H S આહીર વિરુદ્ધ સખત પગલાં ભરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતએ પોતાના … Continue reading રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત પર કડક પગલાં ભરવા કરી માંગ, કંગના પર કથિત અભદ્ર ટિપ્પણીનો મામલો