માઓવાદી વિચારધારાથી નિરાશાઃ ૧૦ લાખનું ઇનામ ધરાવતા નક્સલી દંપતિનું આત્મસમર્પણ

ધમતરીઃ છત્તીસગઢના ધમતરી જિલ્લામાં ૧૦ લાખનું ઇનામ ધરાવતા નક્સલી દંપતિએ સુરક્ષા બળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આપી હતી.અધિકારીના જણાવ્યા અનુસાર ટિકેશ્વર વટ્ટી ઉર્ફે ટિકેશ(૩૮) અને તેની પત્ની ગણેશી નેતામ ઉર્ફે પ્રમિલા(૩૨)એ શનિવારે આત્મસમર્પણ કર્યું હતું. તેણે કહ્યું કે તેઓ ખોખલી અને અમાનવીય માઓવાદી વિચારધારાથી નિરાશ હતા. તેણે જણાવ્યું … Continue reading માઓવાદી વિચારધારાથી નિરાશાઃ ૧૦ લાખનું ઇનામ ધરાવતા નક્સલી દંપતિનું આત્મસમર્પણ