દેશભરમાં નવરાત્રીની પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની જુદી જુદી પરંપરાઓ: Video

આજથી શારદિય નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીથી મુંબઈ અને જલંધર, કોલકાતા સુધી ભક્તો પંડાલોમાં પહોંચ્યા હતા અને નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના દર્શન કર્યા હતા. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે દિલ્હીના ઝંડેવાલન માતા મંદિરમાં પરંપરાગત આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. દેવી દુર્ગાની ઉપાસનાને સમર્પિત નવ … Continue reading દેશભરમાં નવરાત્રીની પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની જુદી જુદી પરંપરાઓ: Video