Odishaમાં હાર બાદ નવીન પટનાયકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું

ભુવનેશ્વર : ઓડિશામાં (Odisha)યોજાયેલી વિધાનસભા(Assembly Election)અને લોકસભા ચૂંટણીમાં નવીન પટનાયકના(Naveen Patnaik) બીજુ જનતા દળને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને(BJP) બહુમતી મળી છે. આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપી … Continue reading Odishaમાં હાર બાદ નવીન પટનાયકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું