બાળકોને શાળાએ લઈ જતી વાનને ટ્રકે મારી ટક્કર, 23 વિદ્યાર્થીઓ ઘાયલ

પટનાઃ આજે દેશભરમાં શિક્ષક દિવસ ઉજવાઇ રહ્યો છે, ત્યારે બિહારથી એક આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. બિહારમાં ટ્રક ડ્રાઇવરોનો આતંક ખતમ નથી થઇ રહ્યો. તેઓ બેફામ ટ્રક ચલાવીને રસ્તે ચાલતા લોકોને નિશાન બનાવે છે, અન્ય વાહનને ટક્કર મારે છે. હવે ફરી એક વાર આવો જ એક બનાવ નોંધાયો છે, જેમાં બેગુસરાઈમાં ગુરુવારે સવારે એક ટ્રકે … Continue reading બાળકોને શાળાએ લઈ જતી વાનને ટ્રકે મારી ટક્કર, 23 વિદ્યાર્થીઓ ઘાયલ