સાસરિયાઓએ 16 વર્ષથી મહિલાને બંધક બનાવી, જીવતી જાગતી લાશ બની ગઇ

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરિણીત મહિલાને તેના સાસરિયાઓએ 16 વર્ષથી બંધક બનાવી રાખી હતી. શનિવારે આ બાબતની જાણ થતાં મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાની હાલત ખૂબ જ ખરાબ હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.પોલીસે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે નરસિંહપુર જિલ્લાના રહેવાસી … Continue reading સાસરિયાઓએ 16 વર્ષથી મહિલાને બંધક બનાવી, જીવતી જાગતી લાશ બની ગઇ