જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…

આમ આદમી પાર્ટી ( AAP)એ જમ્મુ કાશ્મીરમાં કમાલ કરી દેખાડી છે. આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાન સભાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. AAPને હરિયાણામાં સારા પ્રદર્શનની આશા હતી, પણ પરિણામ કંઇક ઉલ્ટા જ આવ્યા છે. AAPએ જમ્મુ કાશ્મીરમાં એક સીટ પર જીત નોંધાવી છે અને ખાતુ ખોલ્યું છે. ડોડાથી AAPના ઉમેદવાર મેહરાજ મલિક ચાર … Continue reading જમ્મુ કાશ્મીરમાં AAPનું ખાતું ખોલનાર મેહરાજ મલિક કોણ છે…