કોલકાતા રેપ અને મર્ડર કેસઃ પોલીસે અમને પૈસા ઓફર કર્યા, પીડિતાના પિતાનો ખુલાસો

કોલકાતાઃ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાના કેસમાં વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, તેમને તેમની મૃત દીકરીનું મોઢું સુદ્ધા જોવા માટે દયાની ભીખ માગવી પડી હતી. પોલીસે આ મામલો દબાવી દેવા માટે ઉતાવળમાં લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા અને તેમને શાંત રાખવા માટે પોલીસે તેમને લાંચની પણ … Continue reading કોલકાતા રેપ અને મર્ડર કેસઃ પોલીસે અમને પૈસા ઓફર કર્યા, પીડિતાના પિતાનો ખુલાસો